વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા

Apr 15, 2026 - 18:00
વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dabhoi News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરા જિલ્લાની ડભોઈ તાલુકા પંચાયતની કચેરી ખાતે આજે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ડભોઈ તાલુકા પંચાયતની સાઠોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ જબરજસ્તીથી પરત ખેંચાવવાના મુદ્દે ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટા) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, સાઠોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ પાટણવાડિયાનું ઉમેદવારી પત્ર ધાક-ધમકી કે દબાણ વશ પાછું ખેંચાવવા માટે ધારાસભ્ય શૈલેષ સોટા અને તેમનો પુત્ર પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ કોંગ્રેસના કાર્યકરોને થઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0