વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત

May 21, 2026 - 19:30
વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara News: વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન જુગારની પ્રવૃત્તિઓ પર પોલીસ કડક નજર રાખી રહી છે, ત્યારે પાણીગેટ વિસ્તારમાં વુડાના મકાનમાં ચાલતા એક હાઈપ્રોફાઈલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગારધામ ચલાવતા સંચાલક સહિત કુલ 11 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત હજારોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાતમીના આધારે પોલીસે પાડી રેડ

પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, પાણીગેટ ચંદ્રપ્રભા નગર વુડાના મકાનમાં રહેતો બચુ વસાવા નામનો વૃદ્ધ બહારથી પોતાના મિત્રો અને પરિચિતોને બોલાવીને પોતાના ઘરમાં જ મોટા પાયે જુગારધામ ચલાવી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0