વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી

Feb 27, 2026 - 17:30
વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા નજીક આવેલા લામડાપુરા ગામે આજે બપોરે એક કંપનીમાં ભીષણ આગ લાગતા સ્થાનિક ફાયર બ્રિગેડની સાથે સાથે વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.

સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલી રાજશાહ નામની કેમિકલ કંપનીમાં આજે બપોરે કોઈ કારણસર આગ લાગતા આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટાઓથી આકાશ છવાયું હતું. જ્યારે જ્યારે દૂરના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

પ્રાથમિક વિગતો મુજબ બનાવ બનતા જ પ્લાન્ટમાંથી લોકો બહાર દોડી જતા કોઈ જાનહાની થઈ નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0