વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોના આજે નામ જાહેર થશે

May 22, 2026 - 05:30
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોના આજે નામ જાહેર થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા જિલ્લા પંયાતના તમામ પાંચ હોદ્દેદારોના નામોની આવતીકાલે જાહેરાત થઇ જશે.

જિલ્લા પંચાયતમાં કુલ ૩૪ બેઠકમાંથી ભાજપે ૩૨ બેઠકો મેળવી છે.જેથી પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે આવતીકાલે પ્રમુખ-ઉપ પ્રમુખ,કારોબારી ચેરમેન,દંડક અને પક્ષના નેતા જેવા હોદ્દાઓના નામોની જાહેરાત કરવામાં આવનાર છે.

ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખના નામ માટે ફોર્મ ભરવામાં આવશે અને બીજા દિવસે તા.૨૩મીએ ચૂંટણી થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0