વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ

Mar 30, 2026 - 21:00
વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા શહેરની ગટરો પરથી લોખંડના ઢાંકણ વ્યવસ્થિત રીતે ચોરી કરાવવાનું કૌભાંડ શરૂ થયું હતું. ત્યારબાદ આવી ખુલ્લી ગટરો પર સિમેન્ટના તકલાદી ઢાંકણ નાખીને ભારદારી વાહનો પસાર થતા આવા તકલાદી ઢાંકણ તૂટી જતા હોવાથી કોન્ટ્રાક્ટર સાથે મળીને તંત્ર દ્વારા રીતસરનો ભ્રષ્ટાચાર શરૂ કરાયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આવી જ રીતે દંતેશ્વર વિસ્તારમાં વરસાદી પાણીની લાઈન નંખાયેલી છે આ લાઈન પર અગાઉ લોખંડનું ઢાંકણ મૂકીને ખુલ્લી ગટર બંધ કરવામાં આવી હતી પરંતુ ભ્રષ્ટાચારના કારણે કોઈક કારણોસર વરસાદી ગટર પરથી ઢાંકણ ભેદી રીતે ગાયબ થઈ ગયું હતું. પરિણામે વરસાદી ગટર ખુલ્લી થઈ ગઈ હતી.

જોકે અગાઉ માંજલપુર ની ખુલ્લી ગટરમાં થોડા સમય અગાઉ એક યુવક પડ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0