વડોદરા કોર્પોરેશનનું આવતીકાલે વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ બજેટ રજૂ થશે : બજેટ માટે પ્રથમ વખત લોકોના સૂચનો મંગાવ્યા
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કરશે. આ બજેટ આશરે 6 હજાર કરોડનું હશે તેમ જાણવા મળેલ છે. ગયા વર્ષે બજેટ સમગ્ર સભાએ 5558.86 કરોડનું મંજુર કર્યું હતું. ગયા વર્ષે બજેટ પર વિરોધપક્ષે 454 દરખાસ્ત રજૂ કરી હતી. જેમાંથી એક પાછી ખેંચી લીધી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -