લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા

Oct 20, 2025 - 14:30
લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News: ગુજરાત સરકારના તાજેતરમાં થયેલા નવા મંત્રીમંડળ વિસ્તરણમાં જ્ઞાતિ આધારિત સમીકરણ ઉપરાંત લોકસભા બેઠકોના મતવિસ્તારને સાચવવાનું પણ સમીકરણ જોવા મળ્યુ છે. જેમાં અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્યકક્ષાના મંત્રી બનાવીને અમદાવાદ પશ્ચિમ બેઠક ચાચવી લેવાઈ છે. કારણકે અમદાવાદ અને ગાંધીનગર એ સૌથી મહત્ત્વના ગણાતા હોવાથી ગાંધીનગર લોકસભા વિસ્તારની ઘાટલોડિયા બેઠકમાંથી મુખ્યમંત્રી છે અને અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારની નિકોલ બેઠકમાંથી પ્રદેશ પ્રમુખ છે ત્યારે પશ્ચિમની બેઠકમાંથી કોઈને મંત્રી બનાવવા પડે તેમ હતા.

અમદાવાદ-ગાંધીનગરને વધુ મહત્ત્વ અપાયું? 

મંત્રીમંડળના વિસ્તરણના થોડા દિવસ પહેલા જ ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખની ખાલી પડેલી જગ્યા પર ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની પસંદગી કરીને રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0