લાલુ સિન્ધી ગેંગના નાણાંકીય વ્યવહારોની તપાસ શરૃ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,સમગ્ર રાજ્યમાં દારૃનું નેટવર્ક ચલાવતા બે મુખ્ય બૂટલેગર હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. પોલીસ દ્વારા નાણાંકીય વ્યવરોની માહિતી મેળવવા માટે બેંક પાસે વિગતો માગવામાં આવી છે.
રાજ્યના અલગ - અલગ જિલ્લામાં વિદેશી દારૃનું નેટવર્ક ચલાવતી લાલુ સિન્ધી ગેંગના બે મુખ્ય બૂટલેગર લાલુ સિન્ધી અને સુનિલ ઉર્ફે અદો હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. પોલીસ તેઓની મિલકતોની તપાસ કરી રહી છે. પરંતુ, અન્ય તપાસ અને બંદોબસ્તના કારણે તપાસ અધિકારી દ્વારા હજી તપાસ પૂર્ણ થઇ શકી નથી. બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં લાલુ સિન્ધીને અચાનક ગભરામણ અને પરસેવો થતા તેણે ત્યાં હાજર પોલીસ સ્ટાફને જણાવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

