લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ

May 18, 2026 - 01:30
લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા  ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Lakhtar-Viramgam Highway: લખતર-વિરમગામ હાઈવે પરથી પસાર થઈ રહેલી ડાંગરના પૂડા ભરેલી એક પીકઅપ વાનમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણઆગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખી પીકઅપ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સમયસૂચકતાને કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. ઘટના બે દિવસ પહેલા ઘટી હતી જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

પાછળ આવતા વાહન ચાલકે આપી ચેતવણી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0