રાવપુરામાં ભાલેરાવ ટેકરી ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

Jun 7, 2025 - 01:00
રાવપુરામાં ભાલેરાવ ટેકરી ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાવપુરા વિસ્તારમાં આવેલ ભાલેરાવ ટેકરી ખાતેના શક્તિકૃપા એપાર્ટમેન્ટના બીજા માળે આવેલ મકાનમાં રહેતા નીતિનભાઈ ચૌહાણ બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે રાત્રે તેઓ આ મકાનને લોક કરી આ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ખાતેના તેમના બીજા મકાનમાં સુવા માટે ગયા હતા. આજે વહેલી સવારે તેમના બીજા માળે આવેલ મકાનના દરવાજાનો નકુચો તુટેલ હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0