રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain Forecast, Gujarat : દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે શનિવારે(30 ઑગસ્ટ) 95થી વધુ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે હજુ 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે.
સાબરકાંઠા-બનાસકાંઠામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શનિવારની સાંજે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
What's Your Reaction?






