રાજકોટનો યાતાયાત કુદરત ભરોસેઃ વાહનો 15 લાખ, ટ્રાફિક પોલીસ 283

Sep 16, 2025 - 07:00
રાજકોટનો યાતાયાત કુદરત ભરોસેઃ વાહનો 15 લાખ, ટ્રાફિક પોલીસ 283

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દર 1 લાખ વાહને ટ્રાફિક કન્ટ્રોલ કરનારા ફક્ત 20 : અધધધ... 400થી વધુ જગ્યાઓ ખાલીઃ વાહન ચાલકો પાસેથી કરોડોનો દંડ ઉઘરાવતી સરકાર ટ્રાફિક નિયમનમાં આડે પાટે

રાજકોટ, : શહેરમાં હાલ અંદાજે વીસેક લાખની જનસંખ્યા સામે 15 લાખ જેટલા વાહનો છે, જેની સામે ટ્રાફિક પોલીસની સંખ્યા માત્ર 283 જ છે. શહેરમાં જેમ 1  લાખની જનસંખ્યા સામે માત્ર 100 જ પોલીસ છે, તેમ એક લાખ વાહનોની સામે માત્ર 20 જ ટ્રાફિક પોલીસ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0