રાજકોટને મળી 2 નવી વોલ્વો બસ, પણ રાજ્યભરમાં રાત્રિની સ્લીપર વોલ્વો બસ સેવા હજુ પણ બંધ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
| (FILE PHOTO) |
Rajkot ST Division Volvo bus: રાજકોટ સહિત રાજ્યભરમાં ઉનાળાની સિઝન દરમિયાન એસટી તંત્રને રાત્રિ દરમિયાન ભરચક્ક ટ્રાફિક મળતો હોવા છતાં સ્લીપર વોલ્વો બસ લાંબા સમયથી ચાલુ કરવામાં આવી નથી. રાજકોટ ડિવિઝનની રાજકોટ-વડોદરાના રૂટ ઉપર અગાઉ રાત્રિ દરમિયાન સ્લીપર વોલ્વો બસ દોડતી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0


