રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

Sep 2, 2025 - 15:30
રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Accident on Rajkot-Gondal Highway: ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ફરી એકવાર લોહીથી રંગાયો છે. ભરૂડી ગામના પાટિયા નજીક GSRTCની એક બસે બાઈક ચાલકને અડફેટે લેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ શહેરના ભોજરાજપરા નરશીમંદિર પાસે રહેતા ભાવિક લશકરીયા (ઉં.વ. 27) નામનો યુવાન પોતાની નોકરી પર જવા નીકળ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0