રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટા એંધાણથી લઈ iPhone 18 પ્રો સુધી, જાણો આજના 10 મોટા સમાચાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1.Russia-Ukraine War: ઝેલેન્સ્કી પુતિનને મળવા તૈયાર, G20 સમિટમાં થઈ શકે બંનેની મુલાકાત
2.Gir Somnath: શ્રાવણમાં સોમનાથ તીર્થે દર્શનાર્થીઓનો નવો કીર્તિમાન, 22.61 લાખથી વધુ ભક્તોએ કર્યા મહાદેવના દર્શન
3.Sandesh Digital Explainer : ગુજરાતમાં હવે 24 કલાક ધંધો કરી શકાશે, સ્વ-ઘોષણાથી ઓનલાઇન મંજૂરી, જાણો કાયદામાં શું થયો ફેરફાર
4.Surat: ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે ઈ-સ્ટેમ્પના નામે રૂ. 76.44 લાખની ઠગાઈ કરનાર પતિ-પત્નીની ધરપકડ
5.અમારા સૈન્ય મથક પર થયેલા હુમલા પાછળ ચીનનો હાથ! BRICS વચ્ચે અમેરિકાનો ગંભીર આરોપ
6.IND vs AFG T20I : પ્રથમ મેચમાં વરસાદનું વિઘ્ન? દિલ્હીમાં કેવું રહેશે હવામાન!
7.Banaskantha: પાલનપુરના દલવાડામાં સામાજિક તકરારમાં નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા
8.Lata Mangeshkarના આઇકોનિક ગીતની અમેરિકન સિંગરે કરી કોપી, થયો હતો 4000 કરોડનો ઐતિહાસિક કેસ!
9.Rain Alert: આ રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ
10.IPhone 18 Pro: iPhone 18 Pro અને Pro Maxનું બુકિંગ શરૂ! કિંમત, ઓફર અને ફીચર્સ જાણીને રહી જશો દંગ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

