યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવની સાફસફાઇ માટે હોડીમાં ગયેલા ચાર યુવકો ડુબી ગયા હતા. જેમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા. આ બનાવ અનુસંધાનમાં મૃતકના પરિવારજનોની રજૂઆત અને સ્થળ પરના પુરાવાના અનુસંધાનમાં સરખેજ પોલીસે યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. શહેરના શકરી તળાવમાં ગત ૨ સપ્ટેમ્બરના રોજ ચાર યુવકો હોડી લઇને સાફસફાઇ માટે ગયા હતા. ત્યારે અચાનક હોડી પલ્ટી જતા વિશાલ સોલંકી (રહે.બળિયાદેવ ડુપ્લેક્સ, સરખેજ), પ્રદીપ ચાવડા (રહે.
What's Your Reaction?






