મોરબીના મોટા દહીંસરામાં ગૂંગળામણના લીધે બે શ્રમિકોના મોત, રાત્રે જમીને સુતા બાદ ઉઠ્યા જ નહીં

Jan 20, 2025 - 19:30
મોરબીના મોટા દહીંસરામાં ગૂંગળામણના લીધે બે શ્રમિકોના મોત, રાત્રે જમીને સુતા બાદ ઉઠ્યા જ નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Two workers die in Morbi : મોરબીના માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં બે શ્રમિકોના ગૂંગળામણના લીધે મોત નિપજ્યા છે. આ બંને શ્રમિકો મૂળ ઝારખંડના રહેવાસી છે. રાત્રે જમીને સૂતા બાદ તે સવારે ઉઠ્યા જ નહતા. જેથી તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0