મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો

May 13, 2026 - 15:00
મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Liquor Raid : વડોદરાની મકરપુરા પોલીસની માહિતી મળી હતી કે, ડભોઈ રોડ મહાનગર વુડાના મકાનની સામે જલારામ નગર જુપડપડપટ્ટીમાં રહેતો શખ્સ મોપેડ પર દારૂનો જથ્થો લાવ્યો છે અને સગેવગે કરવાની તૈયારી કરે છે. જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા મોપેડ લઈને ઉભેલો સાહિલ  મંગળભાઈ બારીયા (રહે-બાબુભાઈની ચાલી, ડભોઇ રોડ) મળી આવ્યો હતો.

પોલીસે તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો મનોજ રાજભાઈ લાકડીવાળા તથા અમરસિંહ ઉર્ફે પેપે સરદાર વેચાણ માટે લાવ્યો હતા અને મને આપ્યો હતો. હું ઝૂંપડામાં દારૂ સંતાડતો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0