મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું

Mar 10, 2026 - 08:30
મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્ટેડિયમની અંદર અને બહાર ક્રિકેટ ચાહકોના ખિસ્સા ખાલી

તકનો લાભ લઈને રાત્રિ સંચાલનના બહાને સરકારી સાહસે પણ અઢી ગણું ભાડું વધારી દીધું ઃ ગાંધીનગરના મુસાફરો લુંટાયા

ગાંધીનગર :  રવિવારની સાંજ ભારતીય ક્રિકેટ ચાહકો માટે રોમાંચક હતી, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરતા ગાંધીનગરના મુસાફરો માટે આ અનુભવ આથક આઘાત સમાન રહ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0