મુંબઈના દાદરથી અમદાવાદ ટ્રેનમાં જતા ગઠિયો યુવકનો મોબાઇલ કાઢી ગયો

image ; FreepikMobile Theft in Train : મુંબઈના દાદરથી અમદાવાદ પરત આવી રહેલો યુવક ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઉંઘી ગયો હતો. તેનો લાભ લઇને ગઠિયો તેમના પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જેથી યુવક વડોદરા રેલવે સ્ટેશન આવતા મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.અમદાવાદના ગોમતીપુર ચંદુલાલની ચાલીમાં રહેતા આબીદહુસેન સાબીરહુસેન અંસારીએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇ 4 જુલાઇના રોજ દાદરથી અમદાવાદ આવવા માટે મારા પરીવાર સાથે ગુજરાતમેલ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં બેસી રવાના થયા હતા. મુસાફરી દરમ્યાન હું અમારી સીટ ઉપર ઉંઘી ગયો હતો. ઉંઘમાંથી જાગ્યો હતો તે દરમ્યાન મારા ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફોન જોવા મળ્યો ન હતો. ચોર મારા પેન્ટનું ખિસ્સુ કાપી મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને થોડીવાર પછી તરત જ વડોદરા રેલ્વે સ્ટેશન આવ્યું હતુ. જેથી હું ઉંઘી ગયો હોય તેનો લાભ લઇને પેન્ટના ખિસ્સામાંથી 17 હજારના મોબાઇલ ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જેથી રેલવે પોલીસે તેમની ફરિયાદના આધારે મોબાઇલ ચોરની શોધખોળ હાથ ધરી છે.

મુંબઈના દાદરથી અમદાવાદ ટ્રેનમાં જતા ગઠિયો યુવકનો મોબાઇલ કાઢી ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image ; Freepik

Mobile Theft in Train : મુંબઈના દાદરથી અમદાવાદ પરત આવી રહેલો યુવક ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઉંઘી ગયો હતો. તેનો લાભ લઇને ગઠિયો તેમના પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જેથી યુવક વડોદરા રેલવે સ્ટેશન આવતા મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદના ગોમતીપુર ચંદુલાલની ચાલીમાં રહેતા આબીદહુસેન સાબીરહુસેન અંસારીએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇ 4 જુલાઇના રોજ દાદરથી અમદાવાદ આવવા માટે મારા પરીવાર સાથે ગુજરાતમેલ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં બેસી રવાના થયા હતા. મુસાફરી દરમ્યાન હું અમારી સીટ ઉપર ઉંઘી ગયો હતો. ઉંઘમાંથી જાગ્યો હતો તે દરમ્યાન મારા ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફોન જોવા મળ્યો ન હતો. ચોર મારા પેન્ટનું ખિસ્સુ કાપી મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને થોડીવાર પછી તરત જ વડોદરા રેલ્વે સ્ટેશન આવ્યું હતુ. જેથી હું ઉંઘી ગયો હોય તેનો લાભ લઇને પેન્ટના ખિસ્સામાંથી 17 હજારના મોબાઇલ ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જેથી રેલવે પોલીસે તેમની ફરિયાદના આધારે મોબાઇલ ચોરની શોધખોળ હાથ ધરી છે.