મુંબઈથી રૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ આવેલા પાલીતાણાના બે યુવાન ઝડપાયા

Sep 25, 2025 - 06:00
મુંબઈથી રૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ આવેલા પાલીતાણાના બે યુવાન ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- પાલીતાણાના મિત્ર વસીમ મેહતરે મુંબઈથી ગાંજો લાવી સુરતમાં મળવા કહેતા મયુદીન ચાવડા અને આબીદ શ્રીમાળી 2.613 કિલો જથ્થો લઈને આવ્યા હતા 

- અંધેરીના ઇમરાન પાસેથી ગાંજો લઈ આવેલા બંનેને સારોલી પોલીસે સાબર ગામ રાધા રમણ સોસાયટીના પાછળના ભાગે રોડ ઉપરથી પકડી લીધા 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0