મહેસાણા અર્બન કો. બેકની ગાંધીધામ બ્રાંચમાં ૬૪ કરોડની ઠગાઇની ફરિયાદ
અમદાવાદ,શુક્રવાર ધી મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંકની ગાંધીધામ બ્રાંચમા ૧૨ જેટલા બિલ્ડરોએ ખોટા રિપોર્ટ અને બાંધકામના રિપોર્ટના આધારે લોન લઇને રૂપિયા ૬૪ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે નોેંધવામાં આવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીઓએ બાંધકામ માટે મંજુૂર થયેલા નાણાં ધંધાકીય કામમાં લેવાને બદલે અંગત વપરાશમાં લઇને લોનની ચુકવણી કરી નહોતી. આ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. જેમાં બાંધકામ કૌભાંડના બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
ધી મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંકની ગાંધીધામ બ્રાંચમા ૧૨ જેટલા બિલ્ડરોએ ખોટા રિપોર્ટ અને બાંધકામના રિપોર્ટના આધારે લોન લઇને રૂપિયા ૬૪ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે નોેંધવામાં આવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીઓએ બાંધકામ માટે મંજુૂર થયેલા નાણાં ધંધાકીય કામમાં લેવાને બદલે અંગત વપરાશમાં લઇને લોનની ચુકવણી કરી નહોતી. આ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. જેમાં બાંધકામ કૌભાંડના બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.