મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો

Mar 20, 2026 - 06:00
મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદ દિલ્હી ચકલા પાસે આવેલા ભાડભૂંજા હાડવૈદમા પ્રમાણિત તબીબો વિના જ દર્દીઓને સારવાર કરવામાં આવે છે. જેના કારણે દર્દીઓની સ્થિતિ દયનીય બને છે. અમદાવાદના ઇસનપુરમાં રહેતા દક્ષાબેન નામની મહિલાને ભાડભૂંજા હાડવૈદ પાસે સામાન્ય દુખાવાની સારવાર કરાવવાનું ભારે પડ્યું હતું અને મહિલાની કમરનો બોલ તુટી જતા છ મહિના સુધી આરામ કરવાની સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવુ પડ્યું હતું. 

આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે ઇસનપુરમાં રહેતા દક્ષાબેન કામ કરીને ઘરે જતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0