મનપામાં ભળ્યાને 6 મહિના થવા છતાં ઉત્તરસંડામાં પ્રાથમિક સુવિધાનો અભાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 20 દિવસમાં નિરાકરણની કમિશનરની ખાતરી
- ડોર ટુ ડોર કચરા કલેક્શનનો અભાવ, સ્ટ્રીટ લાઈટો બંધ, 4 મહિનાથી ગટરો સાફ થઈ નથી
ઉત્તરસંડાના રહીશોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ઉત્તરસંડા નડિયાદ મનપામાં ભળ્યાને ૬ મહિના થવા છતાં સુવિધાનો અભાવ છે.
What's Your Reaction?