ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bhavnagar News : ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય બોલાચાલીમાં વાત એટલી હદે વણસી ગઈ કે, ત્રણ શખ્સોએ ખુલ્લેઆમ તલવાર અને ધારિયા જેવા જીવલેણ હથિયારો વડે એક યુવક પર હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર, કુંભારવાડા નારીરોડ પર આવેલા રામદેવનગરમાં રહેતા કાળુભાઈ ચૌહાણના સાળા સંજય ઉર્ફે સાંગા પર આ હુમલો થયો હતો. હુમલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે કાળુભાઈનો મોટો સાળો કાંતી વસરામભાઈની દુકાન પાસેથી પસાર થઈ રહ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

