ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું

Feb 18, 2026 - 07:00
ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- ઓજ ઈન્સ્ટીટયુટ 16 અને જ્ઞાનમંજરીના 14 વિદ્યાર્થીઓએ પર્સન્ટાઈલ મેળવી ડંકો વગાડયો

ભાવનગર : ધો.૧૨ એ ગુ્રપના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ ક્ષેત્રે પ્રવેશ મેળવવા લેવાતી જેઈઈ મેઈન્સની પરીક્ષા ગઈ તા. ૨૨થી ૨૯ જાન્યુ. દરમ્યાન લેવાઈ હતી જેમાં ભાવનગર સ્થિત બે સેન્ટર પર ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષાનું પરિણામ જાહેર  થવા પામ્યું છે. જેમાં શહેરની ઓજ ઈન્સ્ટીટયુટનાં ૧૬ અને જ્ઞાન મંજરી સ્કુલનાં ૧૪ વિદ્યાર્થીઓએ ૯૯ પર્સન્ટાઈલ મેળવ્યા હતા આ ઉપરાંત અન્ય શૈક્ષણીક સંકુલોનાં છાત્રોએ પણ ઝળહળતી સિધ્ધિ મેળવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0