ભાવનગર મહાપાલિકાના 6 કર્મચારીઓની સામુહિક બદલી

મહાપાલિકામાં વહીવટી સરળતા માટે કમિશનરે બદલીનો હુકમ કર્યો રોડઝ, બિલ્ડીંગ, એસેસમેન્ટ સેલ, ઘરવેરા, ડ્રેનેજ સહિતના વિભાગના અધિકારીઓની બદલી કરાઈ ઃ બદલીના પગલે કર્મચારીઓમાં ચર્ચાનો દૌર જામ્યો ગાર્ડન વિભાગ અને ઘરવેરા વિભાગ (મધ્ય)માં ફરજ બજાવતા બે સુપ્રિટેન્ડન્ટને વધારાના હવાલામાંથી મૂક્ત કરાયા ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં વહીવટી સરળતા ખાતર આજે ગુરૂવારે કેટલાક અધિકારીઓની ફેરબદલી કરવા, વધારાનો હવાલો સોંપવા અને વધારાના હવાલામાંથી મુક્ત કરવા હુકમ કરવામાં આવે છે. આ અધિકારીનું લીયન હાલ જયાં છે ત્યાં યથાવત રહેશે. બદલીના ઓર્ડર થતા કર્મચારીઓમાં ચર્ચાનો દૌર જામ્યો હતો.

ભાવનગર મહાપાલિકાના 6 કર્મચારીઓની સામુહિક બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મહાપાલિકામાં વહીવટી સરળતા માટે કમિશનરે બદલીનો હુકમ કર્યો 

રોડઝ, બિલ્ડીંગ, એસેસમેન્ટ સેલ, ઘરવેરા, ડ્રેનેજ સહિતના વિભાગના અધિકારીઓની બદલી કરાઈ ઃ બદલીના પગલે કર્મચારીઓમાં ચર્ચાનો દૌર જામ્યો 

ગાર્ડન વિભાગ અને ઘરવેરા વિભાગ (મધ્ય)માં ફરજ બજાવતા બે સુપ્રિટેન્ડન્ટને વધારાના હવાલામાંથી મૂક્ત કરાયા 

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં વહીવટી સરળતા ખાતર આજે ગુરૂવારે કેટલાક અધિકારીઓની ફેરબદલી કરવા, વધારાનો હવાલો સોંપવા અને વધારાના હવાલામાંથી મુક્ત કરવા હુકમ કરવામાં આવે છે. આ અધિકારીનું લીયન હાલ જયાં છે ત્યાં યથાવત રહેશે. બદલીના ઓર્ડર થતા કર્મચારીઓમાં ચર્ચાનો દૌર જામ્યો હતો.