ભારતમાં સ્કોચ વ્હિસ્કી સસ્તી થશે, PUC નહીં તો 10 હજારનો દંડ, પાકિસ્તાને ભારતને બહાર કરી હેટ્રિક પૂરી કરી સહિતના મોટા સમાચાર

Oct 1, 2026 - 12:30
ભારતમાં સ્કોચ વ્હિસ્કી સસ્તી થશે, PUC નહીં તો 10 હજારનો દંડ, પાકિસ્તાને ભારતને બહાર કરી હેટ્રિક પૂરી કરી સહિતના મોટા સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Delhi: ભારતીય પાયલટે 9/11 થતા બચાવી લીધા, કેપ્ટન પર દુનિયાને ગર્વ.. બોલ્યા પીએમ મોદી

2. Flight Hijack: ફ્લાઇટ પર થયેલા આતંકી હુમલાથી દુનિયાભરમાં ભય, પરંતુ નેતન્યાહૂ માટે કેમ બાજી પલટાશે ?

3. Asian games: દરિયાની લહેરો વચ્ચે ભારતનો ધમાકો, મનુ ફ્રાન્સિસ અને પ્રિન્સ નોબલે જીત્યો સિલ્વર મેડલ

4. Delhi: PUC નહીં તો 10 હજારનો દંડ! પેટ્રોલ પંપ પર લાગી નવી સિસ્ટમ, હવે નહીં ચાલે બહાના

5. 'હેપ્પી અવર્સ'! યુકે-ભારત વેપાર કરારને કારણે ભારતમાં સ્કોચ વ્હિસ્કી સસ્તી થશે!

6. Rules Change: 1લી ઓક્ટોબરથી બદલાયા આ 6 મોટા નિયમો! જેની સીધી અસર પડશે તમારાં ખિસ્સા પર

7. Stock Market Opening: ઑક્ટોબરના પ્રથમ દિવસે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 72,357 અંકે ખૂલ્યો

8. Mehsana News: અમેરિકા જવાની લાલચમાં ઈથોપિયામાં બંધક બનેલા વડસ્માના ત્રણ જણા મુક્ત, આજે સાંજે ઘરે પહોંચશે

9. Petrol Diesel Price Today: ડીઝલ પર ઘટ્યો વિંડફોલ ટેક્સ.. પેટ્રોલ પર રાહત ખરી ? જાણો 1 ઓક્ટોબરે શું છે ઇંધણના ભાવ

10. Asian Games 2026 Day-12: પાકિસ્તાને ભારતને બહાર કરી હેટ્રિક પૂરી કરી; સેપાકટાક્રોમાં મેડલ નિશ્ચિત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0