ભારતની મીઠાઈઓ પર ટેરિફની કડવાશઃ અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
US Tariff: મીઠાઈઓ, ભાતીગળ વસ્તુઓ અને ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલી ભેટ સોગાદો સ્વીકારતા અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે છેક દશેરાથી લઈને દિવાળી સુધીનો સમયગાળો અત્યાર સુધીમાં સૌથી વધુ વધુ સંઘર્ષમય રહ્યો છે. કુરિયર ચાર્જના વધતા ટેરિફ અને વિલંબોને લીધે અનેક ગુજરાતી પરિવારોની દિવાળી હતાશામાં ફેરવાઈ છે. અમેરિકામાં રહેતા લગભગ 10-15 લાખ ગુજરાતી મૂળના લોકોમાંથી મોટા ભાગના પરિવારો પોતાના સગા-વ્હાલા થકી ભારતથી જાણીતી મીઠાઈ બ્રાન્ડ દ્વારા અને ઘરે બનાવેલી મીઠાઈઓ મંગાવે છે, પરંત હવે આ સરળ નથી રહ્યું.
આ પણ વાંચોઃ દિવાળી-છઠને કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા 2 કિ.મી.
What's Your Reaction?






