ભાટ તલાવડી- લુણેજ કાંસ પરનો બ્રિજ ડિસેમ્બર સુધી બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ખંભાત- તારાપુર સ્ટેટ હાઈવે પર
- ભારે અને નાના, મધ્યમ વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા મુજબ ડાયવર્ઝન અપાયા
તારાપુર- જીણજ ચોકડીથી ખંભાત તથા ખંભાતથી તારાપુર તરફ જતો તમામ વાહન વ્યવહાર પર કામચલાઉ પ્રતિબંધ મૂકાયો છે.
What's Your Reaction?