ભચાઉ તાલુકામાં જ બે વર્ષમાં 27 શ્રમજીવીનો અકસ્માતે ભોગ લેવાયો

સેફટી ઈન્સ્પેક્ટર હોવા છતા કેમ જીવલેણ ઘટનાઓ કેમ? ઔદ્યોગિક હબની ઓળખ ઉભી કરનાર કચ્છમાં નિર્દોષ શ્રમિકોના મોત માટે કારણરૂપ જવાબદારો સામે પગલા લેવા તંત્રને કોની શરમ નડી રહી છેભુજ: કચ્છ જિલ્લામાં ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત થવા પામી હતી તેની સામે દરરોજ અકસ્માતની ઘટનાઓ પણ વધી છે જેનું મુખ્ય કારણ સેફટીનો અભાવ જોવા મળે છે. ક્યાકને ક્યાક કંપનીના જવાબદારો અને તંત્રની મિલીભગતથી નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે એક હકીકત છે. થોડા સમય પૂર્વે મુન્દ્રા તાલુકાના વડાલા નજીક લોખંડના સળીયા બનાવતી કંપનીમાં લોખંડનો માંચડો ઉચાઈએથી તુટી પડતા ૧૮ શ્રમજીવી ઘાયલ થયા હતા.

ભચાઉ તાલુકામાં જ બે વર્ષમાં 27 શ્રમજીવીનો અકસ્માતે ભોગ લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સેફટી ઈન્સ્પેક્ટર હોવા છતા કેમ જીવલેણ ઘટનાઓ કેમ? 

ઔદ્યોગિક હબની ઓળખ ઉભી કરનાર કચ્છમાં નિર્દોષ શ્રમિકોના મોત માટે કારણરૂપ જવાબદારો સામે પગલા લેવા તંત્રને કોની શરમ નડી રહી છે

ભુજ: કચ્છ જિલ્લામાં ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત થવા પામી હતી તેની સામે દરરોજ અકસ્માતની ઘટનાઓ પણ વધી છે જેનું મુખ્ય કારણ સેફટીનો અભાવ જોવા મળે છે. ક્યાકને ક્યાક કંપનીના જવાબદારો અને તંત્રની મિલીભગતથી નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે એક હકીકત છે. 

થોડા સમય પૂર્વે મુન્દ્રા તાલુકાના વડાલા નજીક લોખંડના સળીયા બનાવતી કંપનીમાં લોખંડનો માંચડો ઉચાઈએથી તુટી પડતા ૧૮ શ્રમજીવી ઘાયલ થયા હતા.