બેંક મેનેજરનો આપઘાત : પત્ની કહેતી હતી કે છુટાછેડા આપ અથવા આપઘાત કરી લે

વડોદરા : હરણી-સમા લિંક રોડ ઉપર રહેતા અને અમદાવાદ ખાતે આઇસીઆઇસીઆઇ-લોંબાર્ડ બેંકમાં ચિફ મેનેજર તરીકે ફરજ બજાવતા ૪૦ વર્ષના નિરજસિંહ માતાપ્રસાદસિંહે ગત ૧૧ નવેમ્બરે તેના ફ્લેટમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પત્ની, સાસુ-સસરા અને સાળો છુટાછેડાની સાથે સવા કરોડ રૃપિયાની માગ કરીને નિરજસિંહને ત્રાસ આપતા હતા જેના પરિણામે નિરજસિંહે આપઘાત કરી લીધો હોવાની વાત બહાર આવતા હરણી પોલીસે નિરજસિંહની પત્ની નેહા, સાસુ વિમલ અને સાળા અભિષેકની ધરપકડ કરી લીધી છે. જ્યારે સસરા દેવેન્દ્રસિંહ રાવત પોલીસ પકડમાં આવ્યો નથી. દરમિયાન દેવેન્દ્રસિંહ રાવતે વડોદરા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી આ અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે.સાદી ડોટ કોમ ઉપરથી પત્નીના રૃપમાં મળ્યુ મોત : અમદાવાદની ખાનગી બેંકના ચિફ મેનેજરના આપઘાત કેસમાં સસરાના આગોતરા નામંજૂર

બેંક મેનેજરનો આપઘાત : પત્ની કહેતી હતી કે છુટાછેડા આપ અથવા આપઘાત કરી લે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : હરણી-સમા લિંક રોડ ઉપર રહેતા અને અમદાવાદ ખાતે આઇસીઆઇસીઆઇ-લોંબાર્ડ બેંકમાં ચિફ મેનેજર તરીકે ફરજ બજાવતા ૪૦ વર્ષના નિરજસિંહ માતાપ્રસાદસિંહે ગત ૧૧ નવેમ્બરે તેના ફ્લેટમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પત્ની, સાસુ-સસરા અને સાળો છુટાછેડાની સાથે સવા કરોડ રૃપિયાની માગ કરીને નિરજસિંહને ત્રાસ આપતા હતા જેના પરિણામે નિરજસિંહે આપઘાત કરી લીધો હોવાની વાત બહાર આવતા હરણી પોલીસે નિરજસિંહની પત્ની નેહા, સાસુ વિમલ અને સાળા અભિષેકની ધરપકડ કરી લીધી છે. જ્યારે સસરા દેવેન્દ્રસિંહ રાવત પોલીસ પકડમાં આવ્યો નથી. દરમિયાન દેવેન્દ્રસિંહ રાવતે વડોદરા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી આ અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે.

સાદી ડોટ કોમ ઉપરથી પત્નીના રૃપમાં મળ્યુ મોત : અમદાવાદની ખાનગી બેંકના ચિફ મેનેજરના આપઘાત કેસમાં સસરાના આગોતરા નામંજૂર