બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા : અકોટા વિસ્તારની કરોડોની કિંમતની જમીન હડપવા અને સરકારી પ્રોજેક્ટનું વળતર મેળવવા માટે આચરવામાં આવેલા કૌભાંડમાં સંડોવાયેલા આરોપીએ આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી વિરુદ્ધ ખોટા પેઢીનામા બનાવી કરોડો રૃપિયા હડપવાનો ગંભીર આક્ષેપ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

