બાંદ્રા ટર્મિનસ - બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે

Oct 5, 2025 - 02:00
બાંદ્રા ટર્મિનસ - બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વેસ્ટર્ન રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ - સાબરમતી વચ્ચે વંદે ભારત વન વે સ્પેશિયલ તથા બાંદ્રા ટર્મિનસ - બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો હતો.

મુંબઈ સેન્ટ્રલ - સાબરમતી વંદે ભારત વન વે સ્પેશિયલ 5 અને 6 ઓક્ટોબરના રોજ સવારે 10:30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે. અને તે જ દિવસે સાંજે 5: 20 કલાકે સાબરમતી પહોંચશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0