બલૂન ટેક્નોલોજીથી ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને ઉતારવાની કામગીરી તેજ, સિંગાપુરની ટીમ પણ જોડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gambhira Bridge: વડોદરા જિલ્લાના પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. આ પડકારજનક ઓપરેશન માટે સ્થાનિક તંત્ર સાથે સિંગાપુરથી ખાસ ત્રણ એન્જિનિયર અને મરીન ઈમરજન્સી ટીમને પણ બોલાવવામાં આવી છે, જેઓ સ્થળ પર હાજર છે.
ટેન્કરને બ્રિજ પરથી બહાર કાઢવા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો
આ ટેન્કરને બ્રિજ પરથી બહાર કાઢવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં, એક મોટો બલૂન ટેન્કરની નજીક લાવવામાં આવ્યો છે.
What's Your Reaction?






