બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલ એમ.આઈ.જી. ફ્લેટમાં તસ્કરો વૃધ્ધાના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0