પ્રેમનો કરુણ અંત: જાફરાબાદમાં મધરાતે પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી પર તૂટી પડ્યો પરિવાર, ગંભીર ઈજાઓથી મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli Crime News : અમરેલી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમ સંબંધના કારણે એક યુવકે પોતાની જિંદગી ગુમાવવી પડી છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાં આવેલા કડિયાળી ગામે પ્રેમ પ્રકરણમાં એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, કડિયાળી ગામે રહેતો રાજેશ બાંભણીયા નામનો યુવક રાત્રિના સમયે પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયો હતો. જોકે, આ દરમિયાન પ્રેમિકાના પરિવારજનો જાગી ગયા હતા અને યુવકને રંગેહાથ પકડી પાડ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

