પ્રાચીન વિરાસતનું ભવિષ્ય સાથે જોડાણ: જુઓ લોથલનું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ કેવું દેખાય છે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Lothal's National Maritime Heritage Complex : ગુજરાતના લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) એક ભવ્ય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા ફોટોગ્રાફ્સ અને એરિયલ વ્યૂઝ દર્શાવે છે કે, આ પ્રોજેક્ટ તેના ઐતિહાસિક મહત્ત્વને આધુનિક સ્થાપત્ય સાથે કેવી રીતે જોડી રહ્યો છે. 4500 વર્ષ જૂના લોથલ બંદરનો વારસો હવે નવી પેઢી માટે ટેકનોલોજી અને ડિઝાઈન દ્વારા ફરી જીવંત થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરે NMHC પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરશે અને તૈયાર થયેલા ભાગોનું નિરીક્ષણ કરશે.
નિર્માણ પામી રહેલું ભવ્ય સ્વરૂપ
What's Your Reaction?






