પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે, 'દિલ સે મોદી'ના નારા સાથે જામનગરમાં જનમેદનીનો દેખાયો ઉત્સાહ

May 11, 2026 - 10:00
પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે,  'દિલ સે મોદી'ના નારા સાથે જામનગરમાં જનમેદનીનો દેખાયો ઉત્સાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ અને ૧૧ મેના રોજ પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે છે. રવિવારે રાત્રે જામનગર પહોંચતા જ તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ પીએમ મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0