પાણીની લાઇન લીકેજ - હજારો લીટરનો પાણીનો વેડફાટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વઢવાણની સુડવેલ સોસાયટીમાં
મનપાની ઓનલાઇન એપ્લિકેશનમાં ફરિયાદ છતાં દોઢ મહિનાથી સમસ્યા અધ્ધરતાલ
સુરેન્દ્રનગર - વઢવાણની સુડવેલ સોસાયટીમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતાં ૧૫૦ પરિવારોને હાલાકીનો સામનો કરવો પડયો છે. મનપાની ઓનલાઇન એપ્લિકેશનમાં ફરિયાદ છતાં દોઢ મહિનાથી સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
સુડવેલ સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની લાઇન અનેક જગ્યાએ તૂટી જવાથી હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે અને આ પાણી રસ્તાઓ પર ભરાઈ રહે છે, જેનાથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

