પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી

Feb 18, 2026 - 23:00
પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Shivrajpur Villagers protest MGVCL

Smart Meter Protest: પંચમહાલના હાલોલના શિવરાજપુરમાં સ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શિવરાજપુરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી  મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ટીમ સાથે ગામ લોકોની રક્ઝક થઈ હોવાનું સામે આવ્યું છે. 

સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન

સ્થાનિકોનું કહેવું છે કે, કોઈ આગોતરી જાણકારી કે સૂચના વગર વીજ કંપનીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્માર્ટ મીટર લગાવવા પહોંચી હતી. જેને લઈને ગ્રામજનોએ MGVCLની ટીમને કામગીરી શરૂ કરતાં પહેલા અટકાવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0