પંચમહાલ: ગરીબોના હકના અનાજનું બારોબાર વેચાણ, રાશનની દુકાનના 20 કાળાબજારિયા સામે કાર્યવાહી

Panchmahal News: પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે સપાટો બોલાવ્યો હતો. જિલ્લાની 14 સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ કરવામાં આવ્યા છે. તેમજ 6 સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો છે. આ સિવાય રદ અને મોકૂફ કરાયેલા તમામ દુકાનદારોને 32,61,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.પંચમહાલ જિલ્લામાં ગરીબ લાભાર્થીઓના હક્કનું અનાજ બારોબારો વેચી કાળા બજારી કરનાર અને અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફરી એકવાર લાલ આંખ કરવામાં આવી છે.

પંચમહાલ: ગરીબોના હકના અનાજનું બારોબાર વેચાણ, રાશનની દુકાનના 20 કાળાબજારિયા સામે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Panchmahal News: પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે સપાટો બોલાવ્યો હતો. જિલ્લાની 14 સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ કરવામાં આવ્યા છે. તેમજ 6 સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો છે. આ સિવાય રદ અને મોકૂફ કરાયેલા તમામ દુકાનદારોને 32,61,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લામાં ગરીબ લાભાર્થીઓના હક્કનું અનાજ બારોબારો વેચી કાળા બજારી કરનાર અને અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફરી એકવાર લાલ આંખ કરવામાં આવી છે.