નબળી પ્રિમોન્સુન કામગીરીને કારણે સુરત મ્યુનિ. કમિશનર અકળાયા : સસ્પેન્ડ કે ફરજિયાત નિવૃત્તિ સુધીના પગલાં ભરવાની ચીમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat Corporation : સુરત પાલિકાની કેટલીક કામગીરી ઝોન અને વિભાગ વચ્ચે થતી નથી તેવા કિસ્સામાં જવાબદારીમાંથી બહાનાં કાઢી એક બીજા પર જવાબદારી નાંખનારા અધિકારીઓ સામે મ્યુનિ. કમિશનર વરસી પડ્યા હતા. જવાબદારીમાં ખો આપનારા અધિકારીઓની ઝાટકણી કાઢી આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી માંડી ફરજિયાત નિવૃત્તિ સુધીના પગલાં ભરવાની ચીમકી આપતા અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. આ ઉપરાંત ખાડી સફાઈની કામગીરીમાં દબાણ હટાવાતા નથી તેથી તે કામગીરી પણ ઝડપી કરવા માટે મ્યુનિ. કમિશ્નરે સૂચના આપી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

