ધ્રોળના સોયલ ગામની યુવતીના પ્રેમ સંબંધ બાબતે પિતાને જાણ થઈ જતાં યુવતિનો ગળાફાંસા દ્વારા આપઘાત

Mar 23, 2026 - 18:00
ધ્રોળના સોયલ ગામની યુવતીના પ્રેમ સંબંધ બાબતે પિતાને જાણ થઈ જતાં યુવતિનો ગળાફાંસા દ્વારા આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. ત્યાં રહેતી ભરવાડ પરિવારની એક યુવતીએ પોતાના પ્રેમ સંબંધની પિતાને જાણ થઈ જતાં તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતાના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. જે દરમિયાન અચાનક પિતા આવી જતાં પોતાનો પ્રેમી ભાગ્યો હતો, જેનો પિતાએ પીછો કર્યો હતો. દરમિયાન પાછળથી પુત્રીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0