ધ્રાંગધ્રાના ચુલી ગામે પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- તંત્રને રજૂઆતો છતાં પણ સમસ્યાની ઉપેક્ષા
- અનુસૂચિત જાતિના સ્માશાનમાં પાણીના અગવડતાના કારણે છોડ સુકાઇ જવાની સંભાવના
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે અનુસૂચિ જાતિના સ્માશાનમાં પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ સુકાઇ રહ્યાં છે. પાણીની પાઇપલાઇનના વાલ્વમાં ખામી હોવાથી છોડ સુકાઇ રહ્યો હોવાથી પાણીની લાઇન ફરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે અનુસુચિત જાતિના સ્માશાનના વિકાસ માટે ૨૦૨૪૦૨૦૨૫ માં ૪૯,૫૦૦ના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

