દેશ-વિદેશના સમાચાર Live: સુરત શહેરમાં 1500 ઇલેક્ટ્રિક બસ દોડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા આયોજિત પ્રથમ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ કોન્ફરન્સ અને ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC)નું ઉદ્ઘાટન કરી શકે છે. યુવકની હત્યા બાદ બહરાઈચમાં તણાવની સ્થિતિ છે. બીજી તરફ વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલને લઈને જેપીસીની બેઠક યોજાઈ શકે છે. ગુજરાતના દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -