દેશ દુનિયાના સમાચાર Live: અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના એસજી હાઇવે, વંદેમાતરમ, ગોતા, રાણીપ જેવા વિસ્તારોમાં સવારથી વરસાદ આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ગરમીથી રાહત મળી છે. જેમાં રાણીપ, વાડજ, નિર્ણયનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -