દેશ દુનિયાના તાજા સમાચાર Live : વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
વરસાદના વધુ એક રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર.ડાંગ, તાપી, નવસારી,વલસાડમાં ભારે વરસાદની આગાહી.બુધવારથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી.અમદાવાદમાં બે દિવસથી ગરમીનો પારો વધ્યો.ગઈકાલે અમદાવાદમાં તાપમાન 35.7 ડિગ્રી અને કંડલા અને રાજકોટમાં તાપમાન 36 ડિગ્રી તાપમાન નોંધાયું,વડોદરામાં ફરી રહેણાંક વિસ્તારમાં મગરો દેખાયા.પરશુરામ ભઠ્ઠા, મહાકાળી નગર પાસે દેખાયો મગર.રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ,ભારે જહેમત બાદ બન્ને મગરનું કરાયું રેસ્ક્યુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -