દિવાળી પહેલા ફૂડ વિભાગની દરોડા, મહેસાણાની ડેરીમાંથી શંકાસ્પદ 800 કિલો પનીર જપ્ત

Food Department At Mehsana Dairy : દિવાળીના તહેવારના ગણતરીના દિવસોમાં બાકી છે, ત્યારે ગુજરાતમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડીને બનાવટી વસ્તુઓ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા ખાતેની ક્રિષ્ના અને નમન ડેરીમાંથી શંકાસ્પદ 800 કિ.લો. પનીર જપ્ત કરવામાં આવ્યું છે.ડેરીમાંથી ફેળસેળયુક્ત પનીર જપ્ત કરાયું

દિવાળી પહેલા ફૂડ વિભાગની દરોડા, મહેસાણાની ડેરીમાંથી શંકાસ્પદ 800 કિલો પનીર જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Food Department At Mehsana Dairy : દિવાળીના તહેવારના ગણતરીના દિવસોમાં બાકી છે, ત્યારે ગુજરાતમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડીને બનાવટી વસ્તુઓ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા ખાતેની ક્રિષ્ના અને નમન ડેરીમાંથી શંકાસ્પદ 800 કિ.લો. પનીર જપ્ત કરવામાં આવ્યું છે.

ડેરીમાંથી ફેળસેળયુક્ત પનીર જપ્ત કરાયું