દિવાળી ઉજવીને જશે મેઘરાજા? રાજ્યના 29 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain : રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 22 ઑક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આવતી કાલે (17 ઑક્ટોબરે) સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતી કાલે આ જિલ્લામાં પડશે વરસાદ17 ઑક્ટોબરે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ગીર સોમનાથ સહિત છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

દિવાળી ઉજવીને જશે મેઘરાજા? રાજ્યના 29 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Rain : રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 22 ઑક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આવતી કાલે (17 ઑક્ટોબરે) સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

આવતી કાલે આ જિલ્લામાં પડશે વરસાદ

17 ઑક્ટોબરે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ગીર સોમનાથ સહિત છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે.